Main Menu

Tuesday, April 4th, 2017

 

બચત ખાતામાં SBIએ લઘુતમ બેલેન્સ રૃ.૧૦૦૦થી વધારી રૃ.૫૦૦૦ કર્યુ

– દેશના કરોડો ખાતાધારકોને અસર થશે – મેટ્રોમાં રૃ. ૫૦૦૦, અન્ય શહેરોમાં રૃ. ૩૦૦૦, અર્ધ શહેરી શાખામાં રૃ. ૨૦૦૦ અને ગ્રામીણ વિસ્તારોમાં રૃ (પીટીઆઇ) નવી દિલ્હી, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ દેશના છ મેટ્રો શહેરોમાં સેવિંગ ખાતામાં માસિક સરેરાશ બેલેન્સ ૧૦૦૦ રૃપિયાથી વધારી ૫૦૦૦ રૃપિયા કર્યુ છે. એટલે કે મેટ્રો શહેરોમાં એસબીઆઇના સેવિંગ ખાતાધારકોએ ખાતામાં લઘુતમ બેલેન્સ ૫૦૦૦ રૃપિયા રાખવું પડશે.આ ઉપરાંત એસબીઆઇએ લઘુતમ બેલેન્સ ન રાખવા પર વસૂલવામાં આવતા દંડ અને ચેક બુક તથા લોકરની સેવા માટેના ચાર્જમાં પણ વધારો કર્યો છે. સેવિંગ ખાતામાં લઘુતમ બેલેન્સ ન રાખવા બદલ ગ્રામીણRead More


૨૦૧૯માં ભાજપનો ‘મહાસફાયો’ કરીશું : નીતીશ

– રાષ્ટ્રીય સ્તરે મહાગઠબંધનની તાતી જરૃરિયાત – ઉત્તર પ્રદેશમાં ભાજપની જીતનું કારણ બિહાર જેવા મહાગઠબંધનનો અભાવ હોવાનો દાવો   નવી દિલ્હી, તા. 3 એપ્રિલ, 2017, સોમવાર બિહારના મુખ્ય પ્રધાન નિતિશ કુમારે રાષ્ટ્રીય સ્તરે મહાગબંધન કરવા પર ભાર મુક્યો હતો. ભાજપને રોકવા માટે તેમણે આ સલાહ આપી હતી અને કોંગ્રેસ તેમજ બધા જ વિપક્ષોએ એક થઇ જવું જોઇએ તેમ તેઓએ કહ્યું હતું. નિતિશ કુમારે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશમાં બિહારની જેમ મહાગઠબંધન નહોતુ જેને પગલે ભાજપની જીત થઇ હતી, ઉત્તર પ્રદેશમાંથી બોધપાઠ લઇને વિપક્ષે એક થઇ રાષ્ટ્રીય સ્તરેRead More