Main Menu

Sunday, April 2nd, 2017

 

મહુવા-બાંન્‍દ્રા ટે્નને લીલીયા-દામનગરમાં સ્‍ટોપ આપો : મયુરભાઈ આસોદરીયા

મહુવા થી લાંબા અંતરની પેસેન્‍જર ટ્રેન લાવવામાં જેઓનો મહત્‍વનો ફાળો છે તેવા કોંગ્રેસ જીલ્‍લા પંચાયત સદસ્‍ય મયુરભાઈ આસોદરીયા દ્વારા લીલીયા-દામનગર ને સ્‍ટોપ આપવાની માંગ કરાઈ લીલીયાટાઈમ્‍સ બ્‍યુરો, અમરેલી જિલ્‍લાની વર્ષો જુની રેલ્‍વે અંગેની માંગણી થોડાક અંશે પૂર્ણ થઈ રહી છે. અને આવતી કાલ તા.3ના રોજ મહુવા થી બ્રાન્‍દ્રા અર્ધસાપ્‍તાહિક ટ્રેનને લીલીઝંડી મળશે. મહુવા- રૂટ પર લાંબા અંતરની પસેન્‍જર ટ્રેન મળે તે માટે સ્‍વ.ખોડીદાસભાઈ ઠકકરની આગેવાનીમાં અનેક આંદોલનો થયા તેમના ગયા બાદ આ કાર્ય જાણે થંભી ગયુ હોય ત્‍યારે સૌરાષ્‍ટ્ર વિકાસ પરિષદના નેજા હેઠળ રેલ્‍વેની વિવિધ માંગણીઓ શરૂ થઈ. જયારે દામનગરRead More


સ્‍વ.ખોડીદાસભાઈ ઠકકરનું સ્‍વપ્‍ન મહદ અંશે પૂર્ણ આવતી કાલે મહુવા-બાન્‍દ્રા અર્ધ સાપ્‍તાહિક ટ્રેનનો પ્રારંભ

  લીલીયાટાઈમ્‍સ (બ્‍યુરો), માજી ધારાસભ્‍ય અને આ વિસ્‍તારના આધાર સ્‍તંભ એવા માજી ધારાસભ્‍ય સ્‍વ.ખોડીદાસભાઈ ઠકકર આજે હૈયાત હોત તો તેઓ કદાચ સૌથી વધુ ખુશ થયા હોત મહુવા થી લાંબા અંતરની પેસેન્‍જર ટ્રેનની તેઓની વર્ષો જુની માંગ પૂર્ણ થઈ રહી છે. અને આવતી કાલે તા.3 ના રોજ મહુવા-બાંન્‍દ્રા ટ્રેનને લીલીઝંડી મળવાની છે. લાંબા અંતરની પેસેન્‍જર ટ્રેન માટે વર્ષો થી સૌરાષ્‍ટ્ર વિકાસ પરિષદ તથા કોંગ્રેસના આગેવાનો મયુરભાઈ આસોદરીયા,જનકભાઈ તળાવીયા,નિરવ મસરાણી સહિતના લોકો આંદોલનો કરતા હતા અને લીલીયા તાલુકા ભાજપ પ્રમુખ ચતુરભાઈ કાકડીયાએ પણ આ અંગે સાંસદની આગેવાનીમાં રેલ્‍વે મંત્રી સુરેશપ્રભુને રજુઆત કરીRead More