Main Menu

સમાચાર

૨૦૧૯માં ભાજપનો ‘મહાસફાયો’ કરીશું : નીતીશ

– રાષ્ટ્રીય સ્તરે મહાગઠબંધનની તાતી જરૃરિયાત – ઉત્તર પ્રદેશમાં ભાજપની જીતનું કારણ બિહાર જેવા મહાગઠબંધનનો અભાવ હોવાનો દાવો   નવી દિલ્હી, તા. 3 એપ્રિલ, 2017, સોમવાર બિહારના મુખ્ય પ્રધાન નિતિશ કુમારે રાષ્ટ્રીય સ્તરે મહાગબંધન કરવા પર ભાર મુક્યો હતો. ભાજપને રોકવા માટે તેમણે આ સલાહ આપી હતી અને કોંગ્રેસ તેમજ બધા જ વિપક્ષોએ એક થઇ જવું જોઇએ તેમ તેઓએ કહ્યું હતું. નિતિશ કુમારે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશમાં બિહારની જેમ મહાગઠબંધન નહોતુ જેને પગલે ભાજપની જીત થઇ હતી, ઉત્તર પ્રદેશમાંથી બોધપાઠ લઇને વિપક્ષે એક થઇ રાષ્ટ્રીય સ્તરે એક મહાગઠબંધનની રચના કરવાનો સમય આવી ગયો છે. તેઓએ જણાવ્યુંRead More