Main Menu

UPના લોકોને કૈલાસ-માનસરોવર યાત્રા માટે 1 લાખ અનુદાન આપવાની CM યોગીની જાહેરાત – ઉત્તરપ્રદેશમાં

– ઉત્તરપ્રદેશમાં સૌનો વિકાસ થશેઃ જાતિ-ધર્મના આધારે કોઇ ભેદભાવ નહીં રાખવામાં આવે – એન્ટિ રોમિયો સ્કવૉડ બહેન-બેટીઓની સલામતી માટે રચવામાં આવી છે   ગોરખપુર, તા. 25 માર્ચ 2017, શનિવાર ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી બન્યા બાદ શનિવારે પહેલી વખત પોતાના સંસદક્ષેત્ર ગોરખપુર પહોંચેલા યોગી આદિત્યનાથે કહ્યું કે ઉત્તરપ્રદેશની સરકાર પણ કેન્દ્રની મોદી સરકારની જેમ ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ મુદ્રાલેખ સાથે ચાલશે અને અહીંયા જાતિ કે ધર્મના આધારે કોઇ ભેદભાવ નહીં રાખવામાં આવે. યોગીએ કહ્યું કે UPમાં સૌનો વિકાસ થશે પરંતુ તુષ્ટિકરણ કોઇનું નહીં થાય. ગોરખપુરના એમ.પી. કોલેજમાં નાગરિક અભિનંદન સમારોહમાં ભાગ લેવા પહોંચેલા યોગીએ કહ્યું કે આ તેમનું નહીં પરંતુ UPની 22 કરોડRead More